હરિભક્તિ પાસે ઓપેરશનકરાવવા નુંનક્કી કરેલ. મને તપાસ્યો અને ઓપેરશનકરવાનુંનક્કી કરેલ . વાર્ષિક આવક અમોને પૂછીને તેજ ઓપેરશનના રુ.750/- લીધેલ. અમોસુખીહતા એટલે એમને એ ચાર્જ કરેલ હતો. આપર થી એમ શકાય કે તે એક ફરિશ્તા હતા. જેટલી જેની શક્તિ એટલી જ ‘ફી’ તેઓ લેતા . મારે ફરીથી તેમની પાસે મુલાકાતલઈ ને મારે હર્નિયા બાબતે ઓપેરશન કરાવવાની ઈચ્છા હતી . પરંતુ તેઓ આદુનિયામાંથી વિદાયલઇ ગયા. મનેઘણુંજ દુઃખ થયું . પરંતુ મૃત્યુ ક્યારે આવે છે તે આપણે ક્યારેય જાણીશકતા નથી. તેમના વિષેલખવું એ ગજાબહારની વાત છે,એમનાવખાણકરવાએટલાઓછાછે. આપનેવિનંતીકે “યાદગારઅનુભવો" નીપુસ્તિકાતૈયારકરોતોજરૂરથીમનેમોકલીઆપશોજી .