Dr. Sudhir Modi
સ્વ ડૉ. જયંત હરિભક્તિને
એ સૌમ્ય ચહેરો ઉલ્લાસભર્યો
દર્દ દૂર કરતો હસતો હસાવતો
અસહાય દર્દીનો બનતો સહારો
સાથ વિદ્યાર્થીને હોંશથી અર્પતો
છે વાતો ભલાઈની સાહેબની અનેક
મળશે નહીં, વ્યક્તિ આવી વિશેષ
વિરમી ગયો (મેડીકલ) આલમનો તેજ સિતારો
રહેશે, સૌના હ્રદયમાં સદા ઝળહળતો
-સુધીર મોદી
Your email address will not be published. Required fields are marked *
Name
Email
Comment
Post Comment