ડોક્ટર સાહેબ , માન થી અમે ઓળખતા અને બોલાવતા. ડો. જયંત ભગવાનદાસ હરિભક્તિ.
આશરે ચાર દસકા પહેલા ની યાદો માનસપટ પર જીવંત થઈ જાય અને એક બાળક જેવો નિર્દોષ ચહેરો, યુવાન જેવી સ્ફૂર્તિ ધરાવતું શરીર અને સો પ્રતિશત દયાળુ દિલ ના માલિક ડોક્ટર સાહેબ સાથે માણવા મળેલ અલભ્ય ક્ષણો આજે પણ જીવન ની સૌથી કિંમતી મૂડી જ ગણાય. ડોક્ટર સાહેબ રુપી વિશિષ્ટ વ્યક્તિત્વ ને રુબરુ મળ્યા અને જે બધો સમય ગાળ્યો તે જીવનની જણસ ગણાય.
સરળ , મિલનસાર સ્વભાવ, પ્રભાવી અને ચુંબકીય વ્યક્તિત્વ, પ્રતિષ્ઠિત અને ખૂબ મોટા ડોક્ટર હોવાં છતાં બધા સાથે સહજ રીતે મળવું, વાતો કરવી, માન આપવું, ધનવાન હોવા છતાં ધન નું અભિમાન જ નહીં, અહમ નું નામનિશાન જ નહીં,
સંયમી જીવન, હસતો નિર્દોષ ચહેરો, અદભુત તેજ ધરાવતું વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર સાહેબ ને મજમુદાર કુટુંબ ના દિલ થી વંદન.
baubaidada ‘s personality is so Generous Kind and friendly .
He is always willing to help other!
Words are not enough to describe 😊🙏
Praneta& Jyoti parikh🙏
baubaidada ‘s personality is so Generous Kind and friendly .
He is always willing to help other!
Words are not enough to describe 😊🙏
Praneta& Jyoti parikh🙏