JyendraPanditMeyor જયેન્દ્ર પંડિત મેયર સ્નેહી શ્રી આત્મવંદના આજે આપે આપના પરિવારના સ્વજન ગુમાવ્યા છે તેથી મને ભારે દુઃખ થયું છે. આપણે એક વિશાળ પરિવારના સભ્યો છીએ તેથી આપના દુઃખમાં સહભાગી થાઉં છું. પ્રભુને પ્રાર્થના કરું છું કે આ આપત્તિ સહન કરવાની પ્રભુ આપના પરિવારને શક્તિ અર્પે. આ આઘાતમાં પ્રભુ સ્મરણથી દુઃખ દુર થાય છે માટે પ્રભુનું નામ સ્મરણ કરીને ગુમાવેલા સ્વજનના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું. આપનો વિનમ્ર (જયેન્દ્ર પંડિત)
JyendraPanditMeyor
જયેન્દ્ર પંડિત મેયર
સ્નેહી શ્રી
આત્મવંદના
આજે આપે આપના પરિવારના સ્વજન ગુમાવ્યા છે
તેથી મને ભારે દુઃખ થયું છે.
આપણે એક વિશાળ પરિવારના સભ્યો છીએ
તેથી
આપના દુઃખમાં સહભાગી થાઉં છું.
પ્રભુને પ્રાર્થના કરું છું કે આ આપત્તિ સહન કરવાની
પ્રભુ આપના પરિવારને શક્તિ અર્પે.
આ આઘાતમાં પ્રભુ સ્મરણથી દુઃખ
દુર થાય છે માટે પ્રભુનું નામ સ્મરણ કરીને ગુમાવેલા સ્વજનના આત્માને શાંતિ અર્પે
એવી પ્રાર્થના કરું છું.
આપનો વિનમ્ર
(જયેન્દ્ર પંડિત)
Your email address will not be published. Required fields are marked *
Name
Email
Comment
Post Comment