આપણા ભાઈશ્રી ડૉ જયંત હરિભક્તિના દુઃખદ અવસાનના સમાચાર વર્તમાન પર્વ ધ્વારા જાણ્યા. આ દુઃખદ સમાચાર જાણી ખરેખર મને દુઃખ થયું અને આઘાત લાગ્યો. તેઓશ્રીના અવસાનથી આપ તેમજ આપના કુટુંબીજનો ઉપર જે આફત આવી પડી છે તે સહન કરવા ભગવાન આપ સૌને શક્તિ આપે અને સદગતના આભાને ભગવાન સ્વર્ગમાં ચીર શાંતિ આપે તેવી મારી ભગવાનને પ્રાથઁના છે.