ડ્રાઈવર કોઈ મોટા માણસ જેવા લાગ્યા. તેમને પુછતા જાણ્યું કે તેઓ એક મીલના ડાયરેક્ટર હતા આ હતો ડૉ હરિભક્તિ સાહેબનો ભાવ નિભાવ.
3. એક દર્દીના ધર્મ પત્ની સવારે તેમના પતીના ઓપરેશનની ફી માટે પુછવા ગયા. સાંજે બીલ આપવા ગયા. ત્યારે ડૉ. હરિભક્તિ સાહેબ તેમના હાથે સોનાની બંગડીન જોઈ. તેમને પુછ્યું તો ખબર પડી કે બંગડી ગીરો મુકાઈ છે. સાહેબે બંગડી છોડાવવા પૈસા આપ્યા.