1986ની સાલમાં અમે ગુજરાત સ્ટેટ સર્જનની એક ઝોનલ કોન્ફરન્સ અમદાવાદમાં યોજી હતી. મુ. હરિભક્તિ સાહેબ અમારા પેટ્રન હતા કોન્ફરન્સ અંગેની સલાહ સૂચન અંગે વહેલી સવારે અમે તેમને ત્યાં જઈ પહોંચ્યા જરૂરી વાતચીત થઈ ઉઠતા એટલામાં કહ્યું- એક કાયમી ધોરણે અમદાવાદમાં એક દિવસની કોન્ફરન્સ યોજાવાની ધારણા છે. સી. કન્ટીનીંગ સર્જીકલ એજ્યુંકેશન આશરે લાખ રૂપીયાનું ભંડોળ થાય તો શક્ય બને. દયાની એક બે કંપનીઓ પૈસા આપવા તૈયાર છે. પરંતું મન માનતું નથી મને અંત્યંત સહપાત્ર રીત કહે મારા રૂ. 2500 લખને પૈસા સગવડે તરત જ મોકલી આપીશ માયાળું સમું કામ અટકાવતા નહીં. આજે પણ અમે ડૉ. બીએમ હરિભક્તિ સીએમઈ પ્રોગ્રામ દરવર્ષે કરીએ છીએ પણ આ વર્ષે આ પ્રોગ્રામ તેમની ગેરહાજરીમાં કરીશું.
7/9/86ની સાલમાં અમદાવાદમાં કોમી રમખાણ ફાટી નીકળેલો.એમની માતા એ જાન ગુમાવેલો બારીસાલથી હોસ્પીટલમાં આશરે નવ દિવસ સુધી દરહિમાં દાખલ થયેલા. અને સર્જીકલ વિભાગમાં આશરે 150-160 દર્દીઓ દાખલ થયેલા. 40 થી 50 જેટલા ઈમર્જન્સીમાં મારે જવાનું થયેલું. પૂના મરકીમાં આ મારો પહેલો અનુભવ 5-10 સેકન્ડમાં થયેલી આત્મબાજીના અંતે 3-4 કલાક સર્જરી ચાલતી માનસીક જાતે શારીરિક થાક વિના ચાલીને વર્તાતા. તેજ અરસામાં મારે મું. જયંત ભક્તિને મળવાનું થયું. સાહજીક રીતે વાત્સવની ઈમર્જન્સી અને સર્જરી અહીં વાત થઈ. તે અરસામાં જામ હાવમાં શાંતિ થઈ ગઈ. મને કહે અજય ચાર પાંચ દિવસ રજા લઈલે ફરીથી તૈયાર થઈ જઈશ. આવું તો ચાલ્યા જ કરે જલ કમલ વતી થઈને જ રહેવું પડે ખરેખર એમ કહેવાથી મને સર્જરીના ટેન્શન સહન કરવાની તેને જીરવવાની અને તેમાં જ જીવવાની એક ચાવી મળી ગઈ.
રમત રમત કહેતા અમે નાના હતા ત્યારે નિશાળમાં હું રાજા થઉં, તા.. વગેરે વગેરે. આજે સર્જરીમાં રહ્યા રહ્યા એમજ ઈચ્છા થઈ કે મું. જયંતભાઈના થોડાક ગુહતે સ્વભાવ બીઈડી સાઈડ જામનેસ પણ જો પરોવી શકાય તો… તો અમદાવાદની પ્રજાનો ઉદ્ધાર થઈ જાય પ્રભુ એમના આત્માને શાતિ આપે અને તેમના આશિશિષ્ટ મને –અમને અને સૌને નિરંતર મળતા રહે એજ પ્રભુ પ્રાથના છે. અને તેમની માટે એક જ પ્રાર્થના છે. “જ્યાભી રહો તુમ મહેકતે રહો જેસે ગુલાબકા ફુલ”