ધીરેન પોતાના નામની જેમ જેમણે જીવને જગવંતુ, ગૌણવંતુ બનાવ્યું હતું.તેમ કમીજ, ધમનિષ્ઠ છે. ડો. જયંત હરીભક્તિ સાહેબ રાખે જ હરીના ભક્તિ હતા. કારમ કે તેના જીવનમાં પ્રેમ, મૈત્રી, કરુણા અવે ભલમનમાં જેવા સદગુણોનો ભાગ હતો. ડો. સાહેબ હંમેશાં સૌની સારવાર કરવા માટે તત્પર રહેતા. સેવા કરવાથી તેઓએ ધૃણા દાખવી હતી. સાચા અર્થમાં મુઠ્ઠી ઉમેરા માનવી હતા. માનવી માત્રમાં મહાનતાના બીજ રહેલા છે. એ શ્રદ્ધાએ જ ડૉ. જયંત હરીભક્તિ સાહેબ વિશિષ્ટ ભક્તિ બનાવ્યા હતા. તેમણે પોતાનું યોગદાન કુટુંબ પ્રત્યે, જ્ઞાતિ પ્રતેય તેમજ સમાજને આપેલ છે. અને તેમને છેલ્લા ઘણાય વર્ષોથી ઓળખીએ છીએ.
તેમના માટે ઘણુ લખી શકાય પરંતુ મારા અનુભવોમાંથી ફક્ત બે પ્રસંગ અહીંયા હું વર્ણવું છું.
હું ઘણા વર્ષો પહેલા ઘુસાપારેખની પોળમાં રહેતો હતો. તે વખતે અમારી પોળના સફાઈ કામદારના દીકરાની (દેવેન્દ્ર) વહુને તબીયત બગડવાથી તેને ઓપરેશન કરવાની જરૂર હતી. ઓપરેશન માટે તેઓ ડો. હરીભક્તિ સાહેબને મળ્યા અને ઓપરેશનની તારીખ અને સમય નક્કી કર્યા, પરંતુ દેવાએ કહ્યું કે સાહેબ મારી પાસે ઓપરેશનના પૈસા નથી. સાહેબે તે વખતે તેને સાંત્વના આપી અને તેની પત્નીનું ઓપરેશન એકે રૂપીયો લીધા વિના કરી આપ્યું અને તેને ઘેર જતી વખતે રીક્ષાના પૈસા પણ આપ્યા.
અમારા મીત્ર મંડળનું ગ્રુપ ઘણુ જ મોટું છે. જેને આજે લગભગ ૪૦ વર્ષ પુરા થઈ ગયા છે. ડો. સાહેબની દીકરી કાનન બેન અમારા ગ્રુપમાં છે. તેથી અવારનવાર અમારે તેમના ઘેર જવાનું થતું. જ્યારે અમો તેમના ઘેર જઈએ ત્યારે ડો. સાહેબ તેમના કિંમતી સમયમાંથી સમય કાઢીને અમારી જોડે બેસતા. ત્યાં. તેઓ જાતે અમને બધાને પ્રેમથી નાસ્તો કરાવતા હતા, આવા નિરઅભિમાની વ્યક્તિત્વ વાળા ડો. સાહેબ વિષેલખવાનું બંધ કરું છું.
કાન બહેને મારી ઇચ્છાની વાત તેમના પિતાશ્રી ડો. જયંત હરીભક્તિ સાહેબને કરી તેમણે ઓપરેશાન જોવા માટેની હા પાડી અને ઓપરેશન જોવા માટેની તારીખ અને સમય આપ્યો. તે દિવસે એ બહેનની અન્ન નળી સાંકડી થઈ ગઈ હતી. તેનું ઓપરેશન હતું. મને ઓપરેશનના કપડા પહેરાવીને એક બાજુ ઊભો રાખવાં આપેલો આપણે ભણતી વખતે ભણવામાં આપેલ કે ચોપડીના સનપડ હોય છે. તેની પ્રત્યક્ષ અનુભવ તે વખતે આ ઓપરેશાન રૂપે મેં જોયો.ડો. સાહેબ વારાફરથી ચામડીના પડ ખોલતા હતા. અને છેવટે તેમણે તે તેમની અને તળી પહોળી કરીને ઓપરેશન પૂર્ણ કર્યું. અમારી જીંદગીનો તે વખતે સ્વર્ણીય લાહ્યો હતો. ડૉ. આવા કર્મનિષ્ઠ ડો. સાહેબ માટે ઘણુ રાખી શકાય પરંતુ હવે લાંબુ નહી લખતા હું બંધ કરું છું.