Chandrahaas Trivedi જગદાધિપતિ દેવલોકે ચિંતનમગ્ન છે સ્વર્ગભૂમિ શેં રુડંણ બની છે? પરામર્શે અશ્વિનીકુમારો આમંત્ર્યા છે શાતાનો સ્વાસ્થનો ઉપચાર કહોને! ઔષધ ઉપચાર જ્યાં નિષ્ફળ થયો શત્રોપચાર જ્યાં સાર્થક રહ્યો બોલાવોને મર્ત્યલોકમાંથી શસ્ત્ર તજરીને નજર ઠરે છે જયજયવંતા જીવંત પરે આજ્ઞા થઈ છે સાતવારના અધિપતિને અંતે ફર મંગળ ઉપર નજર ઠરે છે ડગમગતોએ મર્ત્યલોક પ્રતિ સંચરે છે દિનભર વલખી રાત્રી ઢળતા વિપરીત ફરે છે દુઃખીઆંનો આધાર જતાં આલોક આક્રંદ કરે છે. પૂત્ર પનોતો પામી પાછો સ્વર્ગલોક આનંદ કરે છે. ચંદ્ધહાસ ત્રીવેદીની શ્રદ્ધાંજલિ
Chandrahaas Trivedi
જગદાધિપતિ દેવલોકે ચિંતનમગ્ન છે
સ્વર્ગભૂમિ શેં રુડંણ બની છે?
પરામર્શે અશ્વિનીકુમારો આમંત્ર્યા છે
શાતાનો સ્વાસ્થનો ઉપચાર કહોને!
ઔષધ ઉપચાર જ્યાં નિષ્ફળ થયો
શત્રોપચાર જ્યાં સાર્થક રહ્યો
બોલાવોને મર્ત્યલોકમાંથી શસ્ત્ર તજરીને
નજર ઠરે છે જયજયવંતા જીવંત પરે
આજ્ઞા થઈ છે સાતવારના અધિપતિને
અંતે ફર મંગળ ઉપર નજર ઠરે છે
ડગમગતોએ મર્ત્યલોક પ્રતિ સંચરે છે
દિનભર વલખી રાત્રી ઢળતા વિપરીત ફરે છે
દુઃખીઆંનો આધાર જતાં આલોક આક્રંદ કરે છે.
પૂત્ર પનોતો પામી પાછો સ્વર્ગલોક આનંદ કરે છે.
ચંદ્ધહાસ ત્રીવેદીની
શ્રદ્ધાંજલિ
Your email address will not be published. Required fields are marked *
Name
Email
Comment
Post Comment